crime
જામનગરમાં પોણા કરોડના દારૂ પર ફર્યું બુલડોઝર, છેલ્લા 3 મહિનામાં જપ્ત થઈ અધધ 17,257 બોટલ
Jamnagar News: જામનગરમાં છેલ્લા ત્રણ મહિનામાં જપ્ત કરાયેલ અંદાજિત કિંમત ₹75.27 લાખનો વિદેશી દારૂ અને બીયરની 17,257 બોટલોનો કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો છે.
Read full article on Gujarati Jagran