crime
મહામંત્રી પરેશ પટેલનું રાજીનામું સ્વીકારાતાં ગાંધીનગરમાં બળવો? ગાંધીનગર જિલ્લા સહિત 3 તાલુકાના 35થી વધુ હોદ્દેદારોના સામૂહિક રાજીનામાં
રાજીનામું આપનારાઓમાં માત્ર સામાન્ય સભ્યો જ નહીં પરંતુ ગાંધીનગર જિલ્લા મહામંત્રી અને કોષાધ્યક્ષ સહિતના મુખ્ય હોદ્દેદારો, ઉપાધ્યક્ષો, વિવિધ તાલુકા અધ્યક્ષો, મંત્રીઓ તથા સંગઠનની મહત્ત્વની જવાબદારીઓ સંભાળતા પદાધિકારીઓનો સમાવેશ થાય છે.
Read full article on News18 Gujarati