top
વેપાર પર પ્રતિબંધ છતાં પાકિસ્તાનમાં ભારતથી આયાતમાં 69 ટકાનો વધારો
નવી દિલ્હીઃ પાકિસ્તાનની પોલ તેની પોતાની હરકતોથી જ ખૂલી રહી છે. પાકિસ્તાન ભારત પર કેટલું નિર્ભર છે તેનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે. હકીકતમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે સત્તાવાર રીતે સીધો વેપાર સંપૂર્ણપણે બંધ છે. તેમ છતાં, એક અહેવાલમાં ભારતમાંથી પાકિસ્તાનમાં થતી આયાત અંગે મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાનની કેન્દ્રીય બેંકના આંકડા અનુસાર નાણાકીય વર્ષ […] The post વેપાર પર પ્રતિબંધ છતાં પાકિસ્તાનમાં ભારતથી આયાતમાં 69 ટકાનો વધારો appeared first on chitralekha.
Read full article on Chitralekha