Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

રાણપુરના વેજળકા ગામે કેનાલમાં ડૂબી જવાથી 7 વર્ષના બાળકનું મોત:બોટાદ ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 26, 2026 👁 2 views
રાણપુરના વેજળકા ગામે કેનાલમાં ડૂબી જવાથી 7 વર્ષના બાળકનું મોત:બોટાદ ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો
બોટાદના રાણપુર તાલુકાના વેજળકા ગામે કેનાલમાં ડૂબી જવાથી 7 વર્ષના બાળકનું મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં જ બોટાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી માહિતી મુજબ, વેજળકા ગામનો 7 વર્ષનો મિથુનભાઈ રાજુભાઈ ભૂરિયા આકસ્મિક રીતે નહેરના પાણીમાં પડી ગયો હતો. આ અંગે બોટાદ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી. બોટાદ ફાયર વિભાગના અધિકારી કુલદીપસિંહ એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ ફાયર એન્ડ રેસ્ક્યૂ ટીમના કર્મચારીઓ જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમે નહેરમાં બાળકની શોધખોળ શરૂ કરી હતી. ફાયર વિભાગની ટીમે ભારે પ્રયાસો બાદ બાળકને નહેરના પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જોકે, બાળક મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan