crime
'આગળ પોલીસ છે, દાગીના ઉતારી લો...': દર્શન કરીને પાછા ફરતા વૃદ્ધાનો ત્રણ યુવકોએ શું ખેલ પાડ્યો, દાગીના મુકેલું કાગળ ખોલતા કેમ ઉડી ગયા હોશ?
વૃદ્ધા નિગમ રોડ જોગર્સ પાર્ક પાસે પહોંચ્યા ત્યારે પાછળથી મજબૂત બાંધાના બીજા બે અજાણ્યા શખ્સો પણ ત્યાં ધસી આવ્યા હતા અને વૃદ્ધા તથા તેમની પાછળ ચાલતા શખ્સને અચાનક રોકીને વાતચીતમાં ફસાવ્યા હતા. જે બાદ વૃદ્ધાના દાગીના કાગળમાં મૂકી અને કાગળ થેલીમાં મૂકીને તેમને ત્યાંથી રવાના કરી દીધા હતા.
Read full article on News18 Gujarati