crime
હિંમતનગરમાં ભાડાના મકાનમાં દેહ વ્યાપારનો પર્દાફાશઃ ડમી ગ્રાહક મોકલી AHTUની ટીમ ત્રાટકી, રૂ. 1 હજારમાં દેહ સુખની વ્યવસ્થા કરાતી હતી
Himmatnagar Prostitution Racket: હિંમતનગરમાં AHTUની ટીમે ભાડાના મકાનમાં ચાલી રહેલા દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડમી ગ્રાહક મોકલીને કરવામાં આવેલી કાર્યવાહીમાં એક લલનાને મુક્ત કરાવાઈ છે. જ્યારે રાજસ્થાનના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Read full article on Gujarati Jagran