business
અમદાવાદમાં આ શું થયું? લોકો કરિયાણું લેવાનું ભૂલ્યા ને DJ પર ઝૂમ્યા, કિરાણા સ્ટોરમાં જામ્યો માહોલ
અમદાવાદમાં અવારનવાર કંઈક અનોખું જોવા મળતું હોય છે. જો કે, આ વખતે જે બન્યું તે જોઈને લોકો દંગ રહી ગયા છે. સામાન્ય રીતે સુપરમાર્કેટ કે કિરાણા સ્ટોરમાં લોકો હાથમાં સામાનની યાદી લઈને શાંતિથી ખરીદી કરતા નજરે પડે છે પરંતુ એટલામાં જ ત્યાં અચાનક DJ મ્યુઝિક પર લોકો ઝૂમવા લાગે છે.
Read full article on Tv9 Gujarati