crime
અમેરિકાએ ઈરાની બોટો પર હુમલો કરતાં ભડકો : ઈરાને આપી વળતો પ્રહાર કરવાની ધમકી
ઈરાને અમેરિકા પર હોર્મોઝગાન પ્રાંતના કેશ્મ ટાપુ નજીક 2 માછીમારી બોટને નિશાન બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ હુમલામાં 2 માછીમારો લાપતા થયા અને 1 ઘાયલ થયો. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ દુશ્મનના કોઈપણ ખતરા સામે તાત્કાલિક જવાબ આપવા અને અમેરિકી-ઈઝરાયેલી ઠેકાણાઓ માટે ટાર્ગેટ લિસ્ટ અપડેટ કરવા આદેશ આપ્યો છે. આ ઘટના અમેરિકી ચૂંટણી બાદ નવા હુમલાની શક્યતાઓ વચ્ચે તણાવ વધારી રહી છે.
Read full article on Gujaratsamachar