Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

બાંગ્લાદેશમાં ગારમેન્ટ શ્રમિકોનો વિદ્રોહ!, વેતન વધારાની માંગ પર તોડફોડ અને આગચંપી

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 November 1, 2026 👁 1 views
બાંગ્લાદેશમાં ગારમેન્ટ શ્રમિકોનો વિદ્રોહ!, વેતન વધારાની માંગ પર તોડફોડ અને આગચંપી
બાંગ્લાદેશમાં ગારમેન્ટ કર્મચારીઓએ 30,000 ટકા એટલે કે અંદાજે ₹23,000 ન્યૂનતમ માસિક વેતનની માંગ સાથે ગાઝીપુર અને ઢાકામાં ઉગ્ર પ્રદર્શન કર્યું. ગાઝીપુરમાં હાઇવે જામ કરી પોલીસ બોક્સમાં આગ લગાવાઈ, જ્યારે ઢાકામાં પણ રસ્તાઓ રોકાયા. પરિસ્થિતિને નિયંત્રિત કરવા BGB ની 5 પ્લાટૂન તૈનાત કરાઈ છે. સરકારે નવું વેતન બોર્ડ બનાવવાની જાહેરાત કરી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan