Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

બિલ્ડર પિતા - પુત્રે ઇન્વેસ્ટર પાસેથી ૨૧.૪૦ કરોડ પડાવી લીધા

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 November 5, 2026 👁 2 views
બિલ્ડર પિતા - પુત્રે ઇન્વેસ્ટર પાસેથી ૨૧.૪૦ કરોડ પડાવી લીધા
વડોદરામાં બિલ્ડર પિતા-પુત્ર પુરુષોત્તમ અને આકાશ વાઘેલા સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તાંદલજાના સલીમ મેમણે CID ક્રાઈમ વડોદરા ઝોનમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યું કે, 2020માં વડસરની જમીનમાં 6 કરોડના રોકાણ બાદ 10.86 કરોડના નફાના ચેક આપ્યા હતા, જે જમીન બાદમાં પિતા-પુત્રે બારોબાર વેચી દીધી. ધનિયાવીની જમીન અને બંગલાના નામે પણ છેતરપિંડી આચરી હતી. કુલ 21.40 કરોડની છેતરપિંડી થઈ છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan