Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

પતિ - પત્ની વચ્ચે તકરાર થતા પતિએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 November 5, 2026 👁 2 views
પતિ - પત્ની વચ્ચે તકરાર થતા પતિએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો
વડોદરામાં પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડા બાદ પતિ કલ્પેશકુમાર મહેતાએ આવેશમાં આવી કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. ગોરવા વિસ્તારના કલ્પેશકુમારે ગુરુવારે બપોરે ઘર છોડ્યા બાદ સાંજે પરિવારને ફોન કરી જીવવું ન હોવાનું જણાવ્યું હતું. આજે સવારે અંપાડ નજીક કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan