crime
ઇંટોલા ચોકડી પાસે રોડ ક્રોસ કરતા મોપેડ ચાલકનું મોત
વડોદરા નજીક ઇંટોલા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નારાયણ ગ્લોબલ સ્કૂલમાં નોકરી જતા 54 વર્ષીય પ્રફુલ્લ રત્નુને મોપેડ પર રોડ ક્રોસ કરતી વખતે બાઇક ચાલકે ટક્કર મારી હતી. ગંભીર ઇજાઓ થતા તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. અકસ્માત સર્જી બાઇક ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar