crime
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત:લોકતંત્ર બચાવવા અમદાવાદ-રાજકોટમાં ભાજપની પદયાત્રા, 12 વર્ષની સગીરા સાથે બાપ-દીકરાના અડપલાં,દિવાળી ટાણે ખાનગી બસ સંચાલકોની લૂંટ
8 સ્કૂલ્સ, સ્ટેડિયમ અને બચ્ચન- દિલજીતને ધમકી અમદાવાદની 8 સ્કૂલ્સ અને મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે કરાયેલા મેલમાં દિલજીત દોસાંજને અમદાવાદમાં કોન્સર્ટ દરમિયાન અને બચ્ચનને મુંબઈમાં બ્લાસ્ટમાં મારી નાખવાની ધમકી મળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જેલમાં બંધ ચૈતર વસાવાને 3 દિવસના જામીન જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટે 3 દિવસના જામીન આપ્યા. વસાવાના નાના ભાઈએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને હાલ તે સારવાર હેઠળ છે.જેને મળવા તેમને જામીન મળ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લોકતંત્ર બચાવવા અમદાવાદ-રાજકોટમાં ભાજપની પદયાત્રા લોકતંત્ર બચાવવા અમદાવાદ-રાજકોટમાં ભાજપની પદયાત્રા...અમદાવાદમાં જે. પી. નડ્ડા, CM-DYCM અને પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ જોડાશે.સાંજે 4 વાગ્યાથી યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અખબારનગર સર્કલથી આરટીઓ સુધીનો બંને તરફનો રસ્તો બંધ રહેશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં વધુ બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ રાજ્યમાં વધુ 2 ક્લાસ-1 અધિકારી ફરજિયાત નિવૃત્ત..સફાઈ કામદાર વિકાસ નિગમના એમડી સહિત બે અધિકારી ઘર ભેગા, IPS જગદીશ પટેલનો ટૂંક સમયમાં વારો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાંધીનગરમાં 35થી વધુ સરકારી કોન્ટ્રાક્ટરોનો મોરચો ગાંધીનગરમાં 35થી વધુ સરકારી કોન્ટ્રાક્ટરોનો મોરચો..30 કરોડની ચુકવણી અટવાયાનો આક્ષેપ, 2025થી માર્ગ-મકાન વિભાગમાં નાણાં બાકી હોવાનો દાવો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપના કોર્પોરેટરે SMCની સામાન્ય સભામાં ઉઠાવ્યા સવાલો SMCની સામાન્ય સભામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, પિળા પાણીના પ્રશ્નો સહિતના સવાલો સત્તા પક્ષે ઉઠાવ્યા..ભાજપના કોર્પોરેટરે તુકારામ મુંઢે જેવી કડક કાર્યવાહી કરવાની વાત કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાવર કટની સમસ્યા વચ્ચે ફ્યુઅલ ચાર્જમાં વધારો સુરતમાં પાવર કટની સમસ્યા વચ્ચે ફ્યુઅલ ચાર્જમાં 70 પૈસાનો વધારો..લાઈટ બિલના વધારાથી 450 મિલો પર સંકટ.. દર મહિને 5 લાખના બોજાથી મિલ માલિકોની હાલત કફોડી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 12 વર્ષની સગીરા સાથે બાપ-દીકરાના અડપલાં અમદાવાદના ચાંદખેડામાં 12 વર્ષની દીકરી સાથે બાપ-દીકરાએ અડપલાં કર્યાનો આક્ષેપ.. આ મામલે બે પરિવારો વચ્ચે મારામારી થઈ. આરોપીએ છરીથી હુમલો કર્યો અને તેની પત્નીએ સગીરાની માતાની આંખમાં મરચાંની ભૂકી નાખી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દિવાળી ટાણે ખાનગી બસ સંચાલકોની લૂંટ સુરતમાં દિવાળી ટાણે ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ.. રત્નકલાકારો પાસેથી બમણાં-ત્રણગણા ભાડાં વસૂલાતાં હોવાથી રોષ. યુનિયને કરી કડક કાર્યવાહીની માગ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કુદરતના ખોળે ધબકશે ભારતનો વારસો એકતાનગરના લીમડી ગામમાં 2.62 કિલોમીટર લાંબી ફોરેસ્ટ ઇકો-ટ્રેઇલ વિકસાવવામાં આવી ..‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’માં પાંચ થીમેટિક ઝોનમાં ભારતની વિવિધતાનું પ્રદર્શન કરાશે.. 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar