top
વિધાનસભા ચૂંટણી પહેલા ECની મોટી કાર્યવાહી : 5 રાજ્યોમાં અધિકારીઓની મોટા પાયે થશે બદલી
આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે 5 રાજ્યોમાં વહીવટી તંત્રમાં મોટા ફેરબદલનો આદેશ આપ્યો છે. ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્ય સચિવોને પત્ર લખી, 3 વર્ષથી વધુ સમયથી એક જ જિલ્લામાં ફરજ બજાવતા કે ગૃહ જિલ્લામાં પોસ્ટેડ અધિકારીઓની 30 નવેમ્બર સુધીમાં બદલી કરવા જણાવાયું છે. નિષ્પક્ષ ચૂંટણી માટે આ કડક પગલું લેવાયું છે.
Read full article on Gujaratsamachar