crime
એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પરેડ અગાઉ 28 BSF જવાન ડેન્ગ્યુની ઝપેટમાં, ટ્રોમા સેન્ટરમાં સારવાર શરૂ
Narmada News: નર્મદા જિલ્લાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેવા આવેલા આસામના 40 BSF જવાનોમાંથી 28 ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે. તમામને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે.
Read full article on Gujarati Jagran