top
ગુજરાતમાં ધો.9થી 12ની તમામ શાળાઓ નવો નિયમ લાગુ, વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે 'સ્કૂલ વેલનેસ ટીમ' કેવી રીતે કામ કરશે?
Gandhinagar News: રાજ્યના લાખો વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે ધોરણ 9 થી 12ની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવા અને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારોથી દૂર રાખવા માટે 'સ્કૂલ વેલનેસ ટીમ' (SWT) ની રચના ફરજિયાત કરવામાં આવી છે. ધોરણ 9થી 12ની તમામ શાળાઓ માટે માનસિક સ્વાસ્થ્યનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
Read full article on Gujarati Jagran