crime
કોણ છે ચિરાગ પટેલ? જે રાજકોટ હોટેલ સરાઝા કાંડમાં સૌથી વધુ ચર્ચામાં; બર્થ ડે 12 નવે, તો પાર્ટી એડવાન્સમાં કેમ?
રાજકોટની હોટલ સરાઝામાં હાઈપ્રોફાઈલ દારૂ અને હુક્કા પાર્ટી પર પોલીસના દરોડા બાદ ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલ ચર્ચામાં આવ્યા છે. જાણો કોણ છે ચિરાગ પટેલ, તેમનું બિઝનેસ બેકગ્રાઉન્ડ અને ડેકોરા ગ્રુપ સાથેનો સંબંધ.
Read full article on News18 Gujarati