top
બનાસ ડેરીનું વેરહાઉસ બન્યું હાઇટેક: હવે એક ક્લિકથી દૂધ ઉત્પાદનો નવમા માળે પહોંચી જશે
(જી.એન.એસ) તા. ૨૭ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબર 2026ના રોજ પાલનપુરમાં બનાસ ડેરીના UHT પ્લાન્ટના વેરહાઉસમાં આધુનિક સંગ્રહ પ્રણાલીની શરૂઆત કરાવશે. ઑટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઇવલ સિસ્ટમ (ASRS) તરીકે ઓળખાતી આ વ્યવસ્થા શરૂ થવાથી ત્યાં દૂધના ઉત્પાદનોને ગોઠવવાની અને સંગ્રહ કરવાની કામગીરી મશીનો દ્વારા થશે. ₹31.14 કરોડના ખર્ચે આ વ્યવસ્થા અહીં શરૂ કરવામાં આવી છે. [...]
Read full article on Gnsnews