top
રાજ્યપાલની ઉપસ્થિતિમાં આરઆરયુએ ગુજરાતના જેલ સહાયક તાલીમાર્થીઓને સુધારાત્મક વહીવટમાં ડિપ્લોમાના અભ્યાસક્રમ પૂર્ણતા પ્રમાણપત્રો એનાયત કર્યા
(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)એ ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ સંસ્થા (જીઆઈપીસીએ), અમદાવાદના 20 જેલ સહાયક તાલીમાર્થીઓને સુધારાત્મક વહીવટમાં ડિપ્લોમાના અભ્યાસક્રમ પૂર્ણતા પ્રમાણપત્રો એનાયત કર્યા. તેઓ 540 ઉત્તીર્ણ તાલીમાર્થીઓના સમૂહનો ભાગ હતા. આરઆરયુ ખાતે પોલીસ સ્મૃતિ દિવસ કાર્યક્રમ દરમિયાન યોજાયેલા સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. જીઆઈપીસીએ [...]
Read full article on Gnsnews