top
રેકોર્ડ હાઈથી અડધી કિંમતે મળી રહી છે ચાંદી! ઉથલ-પાથલ વચ્ચે ધડાધડ ઘટ્યા ભાવ, જાણો લેટેસ્ટ રેટ
ભારતમાં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. MCX પર ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈથી કિલો દીઠ આશરે 2.25 લાખ રૂપિયા સસ્તો થયો છે, અને 1,94,662 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે. જ્યારે સોનાના ભાવમાં આજે શરૂઆતથી જ મજબૂતી જોવા મળી, અને 10 ગ્રામ સોનાનો ભાવ 1,43,100 રૂપિયા થયો છે.
Read full article on Gujaratsamachar