crime
વડોદરા: ગોરવામાં યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, ફાયર વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત; પોલીસ તપાસ પણ શરૂ
Vadodara News: વડોદરાના ગોરવા પંચવટી પાસે ચાની લારી ચલાવતા મોહન સિંગ નર્મદા કેનાલમાં કૂદ્યા હોવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડની શોધખોળ છતાં પત્તો નહીં, પોલીસે મૃતકના મિત્રની પૂછપરછ હાથ ધરી છે.
Read full article on Gujarati Jagran