top
બોમ્બે હાઈકોર્ટે અભિનેતા ઈમરાન ખાનની ભારત છોડવાની નોટિસ પર રોક લગાવી
અભિનેતા ઇમરાન ખાને તાજેતરમાં મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ પછી મુંબઈ પોલીસે તેમને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ ફટકારી હતી. બોલીવુડ અભિનેતા ઇમરાન ખાને તાજેતરમાં મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. […] The post બોમ્બે હાઈકોર્ટે અભિનેતા ઈમરાન ખાનની ભારત છોડવાની નોટિસ પર રોક લગાવી appeared first on chitralekha.
Read full article on Chitralekha