crime
વડોદરા: પ્રિયલક્ષ્મી મિલનું ગરનાળું બંધ રહેતાં વાહનચાલકોને ભારે હાલાકી: વૈકલ્પિક રસ્તો બનાવવા માગ
વડોદરામાં પ્રિયલક્ષ્મી મિલનું ગરનાળું 1 વર્ષથી બંધ હોવાથી ગોરવા, સુભાનપુરા સહિતના વિસ્તારોના હજારો વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. અલકાપુરી સ્ટેશન જવા 2 કિલોમીટરનો વધારાનો ફેરો થાય છે. આથી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી પ્રિયલક્ષ્મી મિલમાંથી નવો રસ્તો બનાવવાની માંગ કરાઈ છે. આનાથી ટ્રાફિક અને ઈંધણની બચત થશે.
Read full article on Gujaratsamachar