top
'આશા છે કે ભારત પણ...': અરૂણાચલ બોર્ડર પર તણાવ મુદ્દે ચીને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ભારત-ચીન સરહદ તણાવ વચ્ચે, ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે 26 ઓક્ટોબરે જણાવ્યું કે, તેમના સૈનિકો સરહદ પર નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા છે. ITBPના DGના નિવેદન બાદ ઘર્ષણની ચર્ચા વચ્ચે, ચીને તમામ સરહદી નિયમોનું પાલન કરવાનો દાવો કર્યો અને ભારત પાસેથી પણ તેવી જ અપેક્ષા રાખી. ચીને શાંતિ જાળવવા માટે રાજદ્વારી વાતચીતના દરવાજા ખુલ્લા રાખવાની વાત કરી.
Read full article on Gujaratsamachar