Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

નોટરી કરાર કરાવીને અન્ય વ્યક્તિને પધરાવી દીધો ફ્લેટ, અમદાવાદમાં ગીરવે મકાન અપાવવાના નામે ઇંડાના વેપારી સાથે રૂ. 5 લાખની ઠગાઈ

📰 News18 Gujarati 🕐 1 min read 📅 November 1, 2026 👁 1 views
નોટરી કરાર કરાવીને અન્ય વ્યક્તિને પધરાવી દીધો ફ્લેટ, અમદાવાદમાં ગીરવે મકાન અપાવવાના નામે ઇંડાના વેપારી સાથે રૂ. 5 લાખની ઠગાઈ
સરફરાજ અને મુસ્તાકે નારોલ સ્થિત સ્ટાર રેસિડેન્સીમાં આવેલો ફ્લેટ નં. બી/502 બતાવીને તે ગીરવે આપવાની વાત કરી હતી. 11 માસ અને 29 દિવસના સમયગાળા માટે રૂ. 5 લાખની રકમ ગીરવે પેટે નક્કી કરવામાં આવી હતી. આ સોદો પાકો થયા બાદ બંને પક્ષોએ ભદ્ર કોર્ટ ખાતે જઈ વિધિવત નોટરી કરાર પણ કરાવ્યો હતો.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan