business
ઓક્ટોબરમાં 7.9 ટકા સસ્તું થયું સોનું, હવે ફટાફટ ખરીદી કરી લેવી કે ધનતેરસ સુધી વધારે તૂટશે ભાવ?
ધનતેરસ અને દિવાળીની સાથે લગ્નની સિઝન પણ શરૂ થઈ રહી છે. જે ઘરોમાં આગામી કેટલાક મહિનાઓમાં લગ્ન છે, ત્યાં દાગીનાની ખરીદીની તૈયારી ચાલી રહી હશે. આ સ્થિતિમાં સોનાના ભાવમાં આવેલા ઘટાડાથી તેમને રાહત મળી છે. પરંતુ સવાલ એ છે કે શું અત્યારે જ સોનું ખરીદી લેવું જોઈએ?
Read full article on News18 Gujarati