crime
અમદાવાદઃ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ₹67.92 લાખની છેતરપિંડી, દુબઈ કનેક્શન ધરાવતી ગેંગના 4 આરોપી ઝબ્બે
આરોપીઓએ Julius Baer કંપનીના નામે નકલી એપ્લિકેશન બનાવી રોકાણકારને ફસાવ્યો હતો. 30થી વધુ બેંક એકાઉન્ટની કિટ જપ્ત કરવામાં આવી.
Read full article on Etv Bharat