top
SIR... કર્ણાટકમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: ફાઈનલ મતદાર યાદીમાંથી 1.08 કરોડ નામ ગાયબ
કર્ણાટકમાં ચૂંટણી પંચે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન બાદ અંતિમ મતદાર યાદી જાહેર કરી છે. આ પ્રક્રિયામાં 1.08 કરોડ મતદારોના નામ યાદીમાંથી દૂર કરાયા છે, જે કુલ મતદારોના 19.48% છે. વેરિફિકેશન અને એન્યુમરેશન ફોર્મ ન મળવાને કારણે આ કાર્યવાહી થઈ છે. કુલ 4.46 કરોડ પાત્ર મતદારોને આખરી યાદીમાં સ્થાન મળ્યું છે. ચૂંટણી પંચે ASDD એટલે કે ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા અને ડુપ્લિકેટ મતદારોની ચકાસણી કરી હતી.
Read full article on Gujaratsamachar