crime
દિવાળી પૂર્વે લૂંટારું ગેંગનો મનસૂબો નિષ્ફળ, રાજકોટ SOG ટીમે હથિયારો સાથે 5 રીઢા ગુનેગારોને દબોચ્યા
Rajkot Crime News: રાજકોટ SOG ટીમે કુવાડવા પાસે વાંકાનેર ચોકડી નજીક હથિયારો સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ સૌરાષ્ટ્રમાં આંગડિયા કર્મચારીઓને લૂંટવાના કથિત પ્લાન સાથે આવ્યા હતા.
Read full article on Gujarati Jagran