crime
રાજકોટ-અમદાવાદ હાઈવે પર SOGની કાર્યવાહી: જૂનાગઢની આંગડિયા પેઢીમાં ધાડ પાડવા નીકળેલ કુખ્યાત ગેંગ ઝડપાઈ
આંગડિયા પેઢીને નિશાન બનાવતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારના શખ્સો સામે ગુનો દાખલ. 5.61 લાખના મુદામાલ સાથે પિસ્ટલ અને હથિયારો સાથેના પાંચ કુખ્યાત ગુનેગારો ઝડપાયા.
Read full article on News18 Gujarati