crime
અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, વેલ્ડિંગ દરમિયાન ચાર કામદારો અંદર ખાબક્યા
આ ઘટનામાં બે કામદારોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે કામદારોની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
Read full article on Etv Bharat