crime
અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં મોટી દુર્ઘટના: સુપરવાઈઝર સહિત 4 ખાબક્યા, બે બચ્યા, બે હજુ ગુમ!
અમદાવાદના સોલા વિસ્તારમાં AMCના STP પ્લાન્ટમાં વેલ્ડિંગ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. HNB એજન્સીના 4 કર્મચારીઓ પ્લાન્ટમાં પડી ગયા હતા, જેમાં 2ને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. બાકીના 2ની શોધખોળ ચાલુ છે. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી છે. વેલ્ડિંગ કાર્ય દરમિયાન ગેસ બનવાથી બેભાન થતાં આ ઘટના બની હતી.
Read full article on Gujaratsamachar