crime
Tiger Shroff Shooting Case : ટાઈગર પર હુમલો કરવા રાધા-બબિતાએ આરોપીઓને આપી હતી ઝિગાના – 20 કારતુસ
અભિનેતા ટાઈગર શ્રોફ સાથે જોડાયેલી ગોળીબારની ઘટનાની તપાસમાં બહાર આવ્યું છે કે, હથિયારો પહોંચાડનારી મહિલાઓ જેની ઓળખ રાધા અને બબીતા તરીકે થઈ છે તેઓ દાદર સ્થિત 'રોયલ રેસ્ટ હાઉસ'માં રોકાઈ હતી. એવી શંકા છે કે મુંબઈના કોઈ સ્થાનિક રહેવાસીએ તેમના રોકાણની વ્યવસ્થા કરી હોઈ શકે છે.
Read full article on Tv9 Gujarati