top
ટ્રોલી બેગમાં અધધ 13 કિલો ગાંજો! બેંગકોકથી આવેલા મહિલા-પુરુષ અમદાવાદ એરપોર્ટ ઉતરતા જ દબોચાયા
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સના AIU યુનિટે બેંગકોકથી આવેલા સુરતના બે મુસાફરો પાસેથી 13.012 કિલો હાઇડ્રોપોનિક્સ મેરિજુઆના જપ્ત કરી બંનેની ધરપકડ કરી છે.
Read full article on News18 Gujarati