environment
સરકારે 100% ઇથેનોલ ઇંધણને મંજૂરી આપી: કાચા તેલની આયાત અને પ્રદૂષણમાં ઘટાડો થવાનો દાવો
ટૂંક સમયમાં ભારતીય રસ્તાઓ પર એવા વાહનો જોવા મળશે જે પેટ્રોલ, ડીઝલ, સીએનજી (CNG) કે બેટરી પર નહીં પરંતુ અન્ય ઇંધણ પર ચાલશે. કેન્દ્ર સરકારે 100% ઇથેનોલ-મિશ્રિત ઇંધણના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. આ ઇંધણનો ઉપયોગ ફક્ત એવા વાહનોમાં જ થઈ શકે છે જે ખાસ કરીને ‘E100’ ઇંધણ પર ચાલવા માટે કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યા […]
Read full article on Gujaratmitra